How to do automatic internal linking in blogger? | બ્લોગર માં ઓટોમેટિક ઇન્ટરનલ લિન્કિંગ કેવી રીતે કરવું ?
આ લેખમાં તમે જાણશો કે બ્લોગરમાં automatic internal linking(ઓટોમેટિક ઇન્ટરનલ લિન્કિંગ) કેવી રીતે કરવું. બ્લોગમાં આંતરિક લિંકિંગ કરવું જરૂરી છે. અને તેનાથી ઘણો ફાયદો થાય છે. બ્લોગમાં ઇન્ટરનલ કે આંતરિક લિંક કરવાની બે રીતો છે પહેલી રીત કે તમે જાતે લિંકિંગ કરો અને બીજી રીત એ છે કે આપમેળે લિંકિંગ કરવું. તે માટે આ લેખ આખો વાંચો જેથી તમે શાંતિથી અને સરળતાથી automatic internal linking કરી શકો. સૌ પ્રથમ બ્લોગરમાં થીમ(theme) કે ટેમ્પ્લેટ(template)માં કાઈ પણ બદલાવ કરતા પહેલા બેકઅપ લેવો જરૂરી છે. > બ્લોગરમાં બેકઅપ કેવી રીતે લેવો તે જાણવા અહીં ક્લીક કરો. Automatic internal linking(ઓટોમેટિક ઇન્ટરનલ લિન્કિંગ) કરવાના ફાયદા: જયારે આપણે કંઇક નવું કરીએ તો આપડા મનમાં થાય કે એવું કરવાના ફાયદા શુ ? તો તમે અહીં જાણશો કે automatic internal linking કરવાના ફાયદાઓ વિશે. Internal linking કરવાથી On Page SEO improve(સુધરે) થાય છે. Bounce Rate ઓછો થાય છે જેથી વિઝિટર(મુલાકાતી) તમારા બ્લોગ માં લાંબો સમય ટકે છે. બ્લોગ ગુગલમાં જલ્દી ઈન્ડેક્સ(Index) થાય છે. બ્લોગ નો દેખાવ(User Interface) સારો બને છે. પજ વ્યૂ ની સંખ્યા...