Skip to main content

Posts

How to do automatic internal linking in blogger? | બ્લોગર માં ઓટોમેટિક ઇન્ટરનલ લિન્કિંગ કેવી રીતે કરવું ?

Recent posts

How to give a description in a post in blogger? | બ્લોગરમાં પોસ્ટમાં ડિસ્ક્રિપ્શન કેવી રીતે આપવું?

આ પોસ્ટ તેમના માટે છે કે જે બ્લોગર(Blogger) નો ઉપયોગ કરે છે. આ તમને બ્લોગરની અંદર નવી તેની કાર્યક્ષમતા સાથે પરિચય કરાવે છે જે તમને તમારી દરેક બ્લોગ પોસ્ટ માટે વ્યક્તિગત સારાંશ કે વર્ણન લખવાની મંજૂરી આપે છે. આ તમને એ પણ સમજાવે છે કે આ કેવી રીતે સર્ચ  એન્જિન દ્વારા પોસ્ટની સૂચિને સુધારે છે - અને તમારા બ્લોગ પર પણ - (સર્ચ)શોધ દ્વારા - મુલાકાતીઓની સંખ્યામાં સારી રીતે સુધારો કરી શકે છે.  તમે બ્લોગ અને બ્લોગ(blog) પોસ્ટ માટે એક મેટા ડિસ્ક્રિપ્શન (meta description) આપી શકો છો. જે SEO નો પણ એક ભાગ છે અને જેમ આપણે બ્લોગ માટે એક મેટા ડિસ્ક્રિપ્શન લખીએ છીએ તેમ દરેક પોસ્ટ માટે પણ વ્યક્તિગત મેટા ડિસ્ક્રિપ્શન(વર્ણન) લખી શકીએ છીએ અને આ અનિવાર્ય છે. મેટા ડિસ્ક્રિપ્શન જણાવે છે કે તમારી બ્લોગ પોસ્ટ શેના માટે છે. જે તમારા બ્લોગ ઉપર ક્યાંય દેખાતું નથી . પણ જોકે તે જયારે કોઈ સર્ચ એન્જીન માં સર્ચ કરે ત્યારે તેની સૂચિ માં દેખાશે, નીચે ના ફોટામાં દર્શાવ્યા મુજબ.  કેટલાક દ્વારા સર્ચ  એન્જિન રેન્કિંગમાં ચાલાકી કરવાના વિવિધ પ્રયાસોને કારણે મેટા ટેગ્સ પહેલાં કરતાં ઘણા ઓછા પ્રભાવશાળી બન્યા...

How to give meta tag description in blogger? | બ્લોગરમાં મેટા ટેગ ડિસ્ક્રિપ્શન કેવી રીતે આપવું?

સર્ચ એન્જિન સામાન્ય રીતે બ્લોગ પોસ્ટના પ્રથમ બે વાક્યોને તેમના પરિણામોના પૃષ્ઠ પર સાઇટના વર્ણન તરીકે ઉપયોગમાં લે છે. જો કે, બ્લોગર પર એક વિશેષતા છે કે તમે આખા બ્લોગ નું વર્ણન લખી શકો છો અને તમે દરેક પોસ્ટ માટે પણ વ્યક્તિગત સારાંશ(વર્ણન) લખી શકો છો. આ તમને વર્ણન પસંદ કરવાની મંજૂરી આપે છે જે તમારી પોસ્ટ્સને શોઘી સર્ચ એંજીનમાંથી મેળવેલી મુલાકાતોની સંખ્યાને સુધારવામાં મદદ કરી શકે છે. આ પોસ્ટ તમને બતાવશે કે આ સુવિધાને કેવી રીતે સક્ષમ(શરુ) કરવી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. આ SEO (search engine optimization । સર્ચ એન્જીન ઓપ્ટિમાઇઝેશન) નો પણ એક ભાગ છે. અને તે કરવું અનિવાર્ય છે. મેટા ટેગ આપ્યા બાદ સર્ચ એન્જિનમાં તમારો બ્લોગ આ મુજબ નો કંઈક દેખાશે. "Jano ke tamra blog ma meta tag discripsan(description) kevi rite apavu, je tamane tamara blog ne search engine result ma sari rite dekhadvama madad kare chhe." બ્લોગરમાં મેટા ટેગ ડિસ્ક્રિપ્શન આપવાના પગલાં | Steps: 1.સૌ પ્રથમ blogger.com વેબસાઈટ ઉપર જાઓ. એટલે ડેશબોર્ડ ખુલશે. અને તમારો બ્લોગ સિલેક્ટ કરો. 2.ત્યારબાદ Settings ઓપ્શન...

How to change theme in blogger? | બ્લોગરમાં થીમ કેવી રીતે બદલવી?

બ્લોગર એ ગુગલ ની માલિકીની સેવા છે.જે ગુગલ એકાઉન્ટ ધારકોને મફતમાં બ્લોગિંગના સાધનો પ્રદાન કરે છે.તમે આ સેવા દ્વારા આપવામાં આવેલ ઘણા મફત નમૂનાઓ અને ડિઝાઇનનો ઉપયોગ કરી શકો છો.અથવા તમારા બ્લોગ પર અપલોડ કરવા માટે તમારા પોતાના .XML બેકઅપ બનાવી અપલોડ કરી શકો છો. આ લેખ તમને તમારા બ્લોગર બ્લોગ પર ટેમ્પલેટ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તે પગલું-દર-પગલાં શીખવશે. બ્લોગરમાં  થીમ બદલતા પહેલા કે કાંઈ પણ બદલતા પહેલા તમારા હાલના ટેમ્પ્લેટ નો બેકઅપ લઇ લેવો. બેકઅપ કેવી રીતે લેવો તે જાણવા અહીં ક્લીક કરો . "Aa article ma jano ke tamara blogar(blogger) blog ma thim(theme) kevi rite badalvi ke pachi template(templet) kevi rite badalvu ane teno preview kevi rite jovo" બ્લોગરમાં થીમ / ટેમ્પ્લેટ બદલવાના પગલાં | Steps: 1.સૌ પ્રથમ blogger.com ઉપર જાઓ. 2.ત્યારબાદ થીમ(theme) ઓપ્શન સિલેક્ટ કરો. 3.અહીં તમને ઘણી બધી થીમ્સ જોવા મળશે. તેમાંથી તમને ગમતી થીમ સિલેક્ટ કરીને જોવો અને એના ઉપર માઉસ કર્સર લઇ જાઓ. તમને જોવા મળતી થીમ જેવી કે Contempo, Soho, Emporio, Notable અને Essential છે. 4.હવે તમને જે થીમ ગમે ...

How to restore backup in blogger | બ્લોગરમાં બેકઅપ કેવી રીતે પુનઃસ્થાપિત કરવો

શું તમે બ્લોગરમાં તમારી થીમ કે ટેમ્પ્લેટ નો બેકઅપ બનાવેલ છે? શું હવે તમે તેને રીસ્ટોર કરવા માંગો છો? તો આ પોસ્ટ તમારા માટે છે. જાણો કે બ્લોગર માં તે કેવી રીતે કરવું.  "Jano blogar ma bekap kevi rite ristor karvo, jo tamare tamaro .xml extension valo backup restore karvo hoy to aa post tamara mate chhe." બ્લોગરમાં બેકઅપ રીસ્ટોર કરવા ના પગલાં | Steps 1.સૌ પ્રથમ blogger.com ઉપર જાઓ. 2.ત્યારબાદ થીમ ઓપ્શન ઉપર જાઓ. 3.હવે CUSTOMIZE ની બાજુમાં એરો ઉપર ક્લીક કરો. 4.હવે તમને ઘણા બધા ઓપ્શન દેખાશે તેમાંથી રીસ્ટોર(Restore) સિલેક્ટ કરો. 5.હવે અપલોડ(Upload) ઉપર ક્લીક કરો. 6.ત્યારબાદ તમારા કમ્પ્યુટરનું  file browser ખુલશે તેમાંથી તમારી બેકઅપ ફાઈલ ( .xml એક્સટેન્શન વાળી) સિલેક્ટ કરો. એટલે તમારો બેકઅપ રીસ્ટોર થઈ જશે.

How to create a backup in blogger | બ્લોગરમાં બેકઅપ કેવી રીતે બનાવવો

તમારા બ્લોગર બ્લોગનો બેકઅપ હંમેશાં સાચવીને રાખવો એ મહત્ત્વનું છે – ખાસ કરીને તમારા બ્લોગની ડિઝાઇન બદલતા પહેલાં. આ પ્રક્રિયા સરળ છે અને તમારા બ્લોગમાં કંઈક અણધારી રીતે બને તો મહત્વપૂર્ણ કોડિંગ અથવા ફાઇલો ગુમાવવાના માથાના દુખાવા થી બચાવી શકે છે. હું તમને તમારા કમ્પ્યુટર પર "બ્લોગ બેકઅપ્સ"(blog backup) નામનું ફોલ્ડર બનાવવાની ભલામણ કરું છું અને પછી તે ફોલ્ડરમાં તમામ ભૂતકાળની અને વર્તમાન બેકઅપ ફાઇલોને સાચવીશ. દરેક બેકઅપનું નામ બદલવાની ખાતરી કરો જેથી તમને ખબર પડે કે ભવિષ્યમાં તમારે તેમને કયું એક્સેસ કરવાની જરૂર છે. તમારા બ્લોગના બેકઅપ સાથે તમે ખાતરીપૂર્વક આરામ કરી શકો છો કે અણધારી ઘટના બને તો તમારી પાસે બધું નિયંત્રણમાં હશે. "Jano tamara blogger blog no backup(bekap) kevi rite levo ke banavo. Jo tamare te kam karvu hoy to ahi apela pagalao anusaro ane tamaru kam thai jase" બ્લોગરમાં બેકઅપ બનાવવા ના પગલાં | Steps: 1.સૌ પ્રથમ blogger.com ઉપર જાઓ. 2.ત્યારબાદ થીમ(Theme) ઓપ્શન ઉપર ક્લીક કરો. 3.હવે CUSTOMIZE ની બાજુના એરો ઉપર ક્લીક કરો. 4. હવે તમને ઘણા બધા ઓપ્શન્સ  દેખાશે તેમા...

How can I use pretty print code formatter in Blogger? | હું બ્લોગરમાં સુંદર પ્રિન્ટ કોડ ફોર્મેટરનો ઉપયોગ કેવી રીતે કરી શકું ?

pretty print code formatter એ એક પ્રકાર નું કોડ ફોરમેટર છે જે આપણા કોઈ કોડ કે સ્ક્રિપ્ટ ને સારી (સુંદર) રીતે દાર્શવે છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ સ્ક્રિપ્ટ ને ડાયરેક્ટ પોસ્ટમાં ટાઈપ કરી ને મૂકીએ છીએ જે સારું નથી લાગતું. એટલા માટે આ લેખમાં તમારા કોડ ને બ્લોગ પોસ્ટમાં સુંદર રીતે કેવી રીતે દરશાવવું તેના પગલાં જણાવ્યા છે. જે એપ્લાય કર્યાં બાદ નીચે મુજબ તમારો કોડ દેખાશે પોસ્ટમાં. pretty print પહેલા : pretty print એપ્લાય કર્યા પછી : બ્લોગરમાં સુંદર પ્રિન્ટ કોડ ફોર્મેટર મુકવાના પગલાં | Steps: 1.સૌપ્રથમ blogger.com   ઉપર જાઓ. 2.ત્યાર બાદ Theme ઓપ્શન ઉપર જાઓ. 3.હવે CUSTOMIZE ની બાજુના એરો ઉપર ક્લીક કરો.  4.હવે તેમાં ઘણા બધા ઓપ્શન્સ ખુલશે તેમાંથી બેકઅપ ઉપર ક્લીક કરો. એટલે તમારા હાલના બ્લોગ નો બેકઅપ ડાઉનલોડ થઈ જશે જેને કોઈ એક જગ્યાએ સાચવી ને મૂકી દેવો. કારણ કે કોડ એડિટ કરતા કરતા કાંઈ પણ તકલીફ થાય તમારા થીમ કે ટેમ્પ્લેટમાં તો પાછો બેકઅપ અપલોડ કરી દેવો. 5.હવે બેકઅપ ડાઉનલોડ ઉપર ક્લીક કરો. જેથી એક ફાઈલ ડાઉનલોડ થશે. 6.હવે ફરીથી CUSTOMIZE ની બાજુના એરો ઉપર ક્લીક કરો...