શું તમે બ્લોગરમાં તમારી થીમ કે ટેમ્પ્લેટ નો બેકઅપ બનાવેલ છે? શું હવે તમે તેને રીસ્ટોર કરવા માંગો છો? તો આ પોસ્ટ તમારા માટે છે. જાણો કે બ્લોગર માં તે કેવી રીતે કરવું.
"Jano blogar ma bekap kevi rite ristor karvo, jo tamare tamaro .xml extension valo backup restore karvo hoy to aa post tamara mate chhe."
બ્લોગરમાં બેકઅપ રીસ્ટોર કરવા ના પગલાં | Steps
1.સૌ પ્રથમ blogger.com ઉપર જાઓ.
2.ત્યારબાદ થીમ ઓપ્શન ઉપર જાઓ.
3.હવે CUSTOMIZE ની બાજુમાં એરો ઉપર ક્લીક કરો.
4.હવે તમને ઘણા બધા ઓપ્શન દેખાશે તેમાંથી રીસ્ટોર(Restore) સિલેક્ટ કરો.
5.હવે અપલોડ(Upload) ઉપર ક્લીક કરો.6.ત્યારબાદ તમારા કમ્પ્યુટરનું file browser ખુલશે તેમાંથી તમારી બેકઅપ ફાઈલ (.xml એક્સટેન્શન વાળી) સિલેક્ટ કરો. એટલે તમારો બેકઅપ રીસ્ટોર થઈ જશે.
Comments
Post a Comment