Skip to main content

How to do automatic internal linking in blogger? | બ્લોગર માં ઓટોમેટિક ઇન્ટરનલ લિન્કિંગ કેવી રીતે કરવું ?

આ લેખમાં તમે જાણશો કે બ્લોગરમાં automatic internal linking(ઓટોમેટિક ઇન્ટરનલ લિન્કિંગ) કેવી રીતે કરવું. બ્લોગમાં આંતરિક લિંકિંગ કરવું જરૂરી છે. અને તેનાથી ઘણો ફાયદો થાય છે. બ્લોગમાં ઇન્ટરનલ કે આંતરિક લિંક કરવાની બે રીતો છે પહેલી રીત કે તમે જાતે લિંકિંગ કરો અને બીજી રીત એ છે કે આપમેળે લિંકિંગ કરવું. તે માટે આ લેખ આખો વાંચો જેથી તમે શાંતિથી અને સરળતાથી automatic internal linking કરી શકો.

સૌ પ્રથમ બ્લોગરમાં થીમ(theme) કે ટેમ્પ્લેટ(template)માં કાઈ પણ બદલાવ કરતા પહેલા બેકઅપ લેવો જરૂરી છે.

>બ્લોગરમાં બેકઅપ કેવી રીતે લેવો તે જાણવા અહીં ક્લીક કરો.

Automatic internal linking(ઓટોમેટિક ઇન્ટરનલ લિન્કિંગ) કરવાના ફાયદા:

જયારે આપણે કંઇક નવું કરીએ તો આપડા મનમાં થાય કે એવું કરવાના ફાયદા શુ ? તો તમે અહીં જાણશો કે automatic internal linking કરવાના ફાયદાઓ વિશે.

  • Internal linking કરવાથી On Page SEO improve(સુધરે) થાય છે.
  • Bounce Rate ઓછો થાય છે જેથી વિઝિટર(મુલાકાતી) તમારા બ્લોગ માં લાંબો સમય ટકે છે.
  • બ્લોગ ગુગલમાં જલ્દી ઈન્ડેક્સ(Index) થાય છે.
  • બ્લોગ નો દેખાવ(User Interface) સારો બને છે.
  • પજ વ્યૂ ની સંખ્યામાં વધારો થાય છે.
"Tame tamara blog ma bahuj saralta thi automatic internal linking kari sako chho ane te kevi rite karvu te ahi aa leka ma batavel chhe. Aa krava mate niche darshavela(apela) steps(pagla) ne anusaro"

બ્લોગર માં ઓટોમેટિક ઇન્ટરનલ લિન્કિંગ કરવાના પગલાં | Steps:

1.સૌ પ્રથમ blogger.com વેબસાઈટ ઉપર જાઓ.

Blogger.com URL.

2.ત્યાર બાદ થીમ ઓપ્શન સિલેક્ટ કરો.

Theme option in blogger.

3.હવે customizeની જમણી બાજુના એરો ઉપર ક્લીક કરો. એટલે ઘણા બધા ઓપ્શન કે મેનુ ખુલશે.

Customize option in blogger.

4.તેમાંથી edit HTML ઉપર ક્લીક કરો.

Edit HTML option in blogger.

5.હવે તમારી સ્ક્રીન નીચે મુજબ દેખાશે. જેમાં ગમે તે જગ્યાએ કોડ માં એક ક્લીક કરો. બીજું કાંઈ કરવાનું નથી.

View of edit HTML option in blogger.

6.હવે તમે ctrl + F દબાવશો એટલે  ડાબી બાજુ ઉપર નાનું એક સર્ચ ખુલશે જેમાં નીચેનો કોડ સર્ચ કરો.

</head>

હવે તેમાં નીચે નો કોડ </head> ની તરત જ ઉપર પેસ્ટ કરો. ફોટામાં દર્શાવ્યા મુજબ કંઇક દેખાશે.

<!-- Automatic internal linking part-1 START -->
<b:if cond='data:blog.pageType != &quot;index&quot;'>
<style type='text/css'>
/* Multi Related Post */
.gourabdesignmultiRelated{background-color:#2a2a2a;color:#fff;margin:15px auto;display:-moz-box;display:-ms-flexbox;display:flex;flex-wrap:nowrap;justify-content:space-between;overflow:hidden;transition:all .3s}
.gourabdesignmultiRelated:hover{background-color:#222}
.gourabdesignmultiRelated .content{padding:12px 15px}
.gourabdesignmultiRelated .content .text{margin-right:5px}
.gourabdesignmultiRelated .content a{color:#fff;text-decoration:none;line-height:1.5em}
.gourabdesignmultiRelated .content a:hover{text-decoration:underline}
.gourabdesignmultiRelated .icon{height:auto;min-width:55px;background:#f44336 url(&quot;data:image/svg+xml,%3Csvg viewBox=&#39;0 0 24 24&#39; xmlns=&#39;http://www.w3.org/2000/svg&#39;%3E%3Cpath d=&#39;M8.59,16.58L13.17,12L8.59,7.41L10,6L16,12L10,18L8.59,16.58Z&#39; fill=&#39;%23fff&#39;/%3E%3C/svg%3E&quot;) center / 40px no-repeat;transition:all .3s}
</style>
</b:if>
<!-- Automatic internal linking part-1 END -->
Finding </head> in blogger edit html.

7.હવે ઉપરની રીતે નીચેનો કોડ પણ શોધો.

<data:post.body/>

હવે નીચેનો કોડ <data:post.body/> ની તરત જ નીચે પેસ્ટ કરો. જો તમારી થીમ પોતાની હોય અથવા કસ્ટમ હોય તો સંભાવના છે કે તમને આ કોડ એકથી વધુ મળે. જો એકથી વધુ મળે તો બીજા નંબરનું લેવું.

<!-- Automatic internal linking part-2 START -->
<b:if cond='data:view.isPost'>
<script type='text/javascript'>
//<![CDATA[
// Multi Related Post
(function() {var jumlah = 4;let post = document['querySelectorAll']('.post-body br, .post-body p'),a = jumlah + 1,b = post['length'] / a;c = Array['from']({length: jumlah}, (redfx, blufx) => blufx + 1);
for (let d = 0; d < c['length']; d++) {let e = c[d],f = parseInt((b * e)),g = document['createElement']('div');g['className'] = 'gourabdesignmultiRelated';if (post[f]['nodeName'] == 'P') {post[f]['parentNode']['insertBefore'](g, post[f])} else {post[f]['parentNode']['insertBefore'](g, post[f]['nextSibling'])}}})();
var relatedTitles = new Array();var relatedTitlesNum = 0;var relatedUrls = new Array();function related_results_labels(nerdfx) {for (var desfx = 0; desfx < nerdfx['feed']['entry']['length']; desfx++) {var nefx = nerdfx['feed']['entry'][desfx];relatedTitles[relatedTitlesNum] = nefx['title']['$t'];for (var ciafx = 0; ciafx < nefx['link']['length']; ciafx++) {if (nefx['link'][ciafx]['rel'] == 'alternate') {relatedUrls[relatedTitlesNum] = nefx['link'][ciafx]['href'];relatedTitlesNum++;break}}}}
function removeRelatedDuplicates() {var viefx = new Array(0);var labfx = new Array(0);for (var desfx = 0; desfx < relatedUrls['length']; desfx++) {if (!contains(viefx, relatedUrls[desfx])) {viefx['length'] += 1;viefx[viefx['length'] - 1] = relatedUrls[desfx];labfx['length'] += 1;labfx[labfx['length'] - 1] = relatedTitles[desfx]}};relatedTitles = labfx;relatedUrls = viefx}
function contains(yelfx, yufx) {for (var grefx = 0; grefx < yelfx['length']; grefx++) {if (yelfx[grefx] == yufx) {return true}};return false}
//]]>
</script>
  <b:if cond='data:post.labels'>
    <b:loop values='data:post.labels' var='label'>
      <b:if cond='data:view.isPost'>
        <script expr:src='&quot;/feeds/posts/default/-/&quot; + data:label.name + &quot;?alt=json-in-script&amp;callback=related_results_labels&amp;max-results=100&quot;'/>
      </b:if>
    </b:loop>
  </b:if>
<script type='text/javascript'>
//<![CDATA[
(function gourabdesignmultiRelated() {var text = 'Also read :';let r = Math['floor']((relatedTitles['length'] - 1) * Math['random']());let i = 0;let jumlah = document['querySelectorAll']('.gourabdesignmultiRelated');while (i < relatedTitles['length'] && i < jumlah['length']) {for (let a = 0; a < jumlah['length']; a++) {jumlah[a]['innerHTML'] = '<span class="content"><span class="text">' + text + '</span><a href="' + relatedUrls[r] + '" title="' + relatedTitles[r] + '">' + relatedTitles[r] + '</a></span><span class="icon"></span>';if (r < relatedTitles['length'] - 1) {r++} else {r = 0};i++}}})();
//]]>
</script>
</b:if>
<!-- Automatic internal linking part-2 END -->
<data:post.body/> option in blogger.

8. આટલું કાર્ય બાદ હવે થીમ ને સેવ કરો.

Save option in edit HTML in blogger.

Comments

Popular posts from this blog

How to remove a big letter in blogger notable theme? | બ્લોગરની નોટેબલ થીમમાં પ્રથમ મોટો અક્ક્ષર કેવી રીતે કાઢવો?

બ્લોગરમાં નોટેબલ થીમ ખુબજ ઉપયોગી છે જે આપણને એડસેન્સ અપાવવામાં પણ મદદ કરે છે. નોટેબલ થીમ એક સારૂ ડિફોલ્ટ ટેમ્પ્લેટ છે, તથા તે રીસપ્પોન્સિવ(ઉપકરણો મુજબ ઊંચાઈ પહોળાઈ બદલાતું ) પણ છે. હવે આપણને ખબર છે કે આ થીમ નો ઉપયોગ કરવા માટે આપણે અમુક નિયમો પાળવા કરવા પડે છે જેમ કે દરેક પોસ્ટમાં એક ફોટો રાખવો પડે છે, જે આપણને  બ્લોગરના હોમપેજમાં ફોરમેટીંગ થઈને દેખાડશે. તથા દરેક પોસ્ટમાં પ્રથમ લીટી થીમના કલર મુજબ દેખાય છે તથા તેનો પ્રથમ અક્ષર મોટો હોય છે. હવે ઘણી વખત આપણને  આ મોટો અક્ષર ફોરમેટિંગમાં નડે છે, જેમ કે પોસ્ટમાં પ્રથમ લીટી જ ના લખાવી હોય કે પછી પ્રથમ ફોટો રાખવો હોય. તો પછી આ મોટો અક્ષર તકલીફ આપે છે ફોરમેટિંગમાં. તો ચાલો હવે હોઈએ એને કેવી રીતે કાઢવો.  બ્લોગરની નોટેબલ થીમમાં પ્રથમ મોટો અક્ષર કાઢવાના પગલાં | Steps: 1.સૌ પ્રથમ બ્લોગરના હોમપેજમાં જાઓ: blogger.com 2.હવે થીમના ઓપ્શનમાં જાઓ. નીચે ફોટામાં દેખાડ્યા મુજબ. 3.હવે customize ઉપર ક્લીક કરો. 4.હવે advanced ઉપર ક્લીક કરો. 5.હવે તેમાં એક ડ્રોપ ડાઉન મેનુ ખુલશે જેમાંથી Add CSS ઉપર ક્લીક કરો. 6.હવે તમને નીચે મુજબ એક ઇનપુટ બોક્સ...

How can I use pretty print code formatter in Blogger? | હું બ્લોગરમાં સુંદર પ્રિન્ટ કોડ ફોર્મેટરનો ઉપયોગ કેવી રીતે કરી શકું ?

pretty print code formatter એ એક પ્રકાર નું કોડ ફોરમેટર છે જે આપણા કોઈ કોડ કે સ્ક્રિપ્ટ ને સારી (સુંદર) રીતે દાર્શવે છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ સ્ક્રિપ્ટ ને ડાયરેક્ટ પોસ્ટમાં ટાઈપ કરી ને મૂકીએ છીએ જે સારું નથી લાગતું. એટલા માટે આ લેખમાં તમારા કોડ ને બ્લોગ પોસ્ટમાં સુંદર રીતે કેવી રીતે દરશાવવું તેના પગલાં જણાવ્યા છે. જે એપ્લાય કર્યાં બાદ નીચે મુજબ તમારો કોડ દેખાશે પોસ્ટમાં. pretty print પહેલા : pretty print એપ્લાય કર્યા પછી : બ્લોગરમાં સુંદર પ્રિન્ટ કોડ ફોર્મેટર મુકવાના પગલાં | Steps: 1.સૌપ્રથમ blogger.com   ઉપર જાઓ. 2.ત્યાર બાદ Theme ઓપ્શન ઉપર જાઓ. 3.હવે CUSTOMIZE ની બાજુના એરો ઉપર ક્લીક કરો.  4.હવે તેમાં ઘણા બધા ઓપ્શન્સ ખુલશે તેમાંથી બેકઅપ ઉપર ક્લીક કરો. એટલે તમારા હાલના બ્લોગ નો બેકઅપ ડાઉનલોડ થઈ જશે જેને કોઈ એક જગ્યાએ સાચવી ને મૂકી દેવો. કારણ કે કોડ એડિટ કરતા કરતા કાંઈ પણ તકલીફ થાય તમારા થીમ કે ટેમ્પ્લેટમાં તો પાછો બેકઅપ અપલોડ કરી દેવો. 5.હવે બેકઅપ ડાઉનલોડ ઉપર ક્લીક કરો. જેથી એક ફાઈલ ડાઉનલોડ થશે. 6.હવે ફરીથી CUSTOMIZE ની બાજુના એરો ઉપર ક્લીક કરો...

How to change theme in blogger? | બ્લોગરમાં થીમ કેવી રીતે બદલવી?

બ્લોગર એ ગુગલ ની માલિકીની સેવા છે.જે ગુગલ એકાઉન્ટ ધારકોને મફતમાં બ્લોગિંગના સાધનો પ્રદાન કરે છે.તમે આ સેવા દ્વારા આપવામાં આવેલ ઘણા મફત નમૂનાઓ અને ડિઝાઇનનો ઉપયોગ કરી શકો છો.અથવા તમારા બ્લોગ પર અપલોડ કરવા માટે તમારા પોતાના .XML બેકઅપ બનાવી અપલોડ કરી શકો છો. આ લેખ તમને તમારા બ્લોગર બ્લોગ પર ટેમ્પલેટ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તે પગલું-દર-પગલાં શીખવશે. બ્લોગરમાં  થીમ બદલતા પહેલા કે કાંઈ પણ બદલતા પહેલા તમારા હાલના ટેમ્પ્લેટ નો બેકઅપ લઇ લેવો. બેકઅપ કેવી રીતે લેવો તે જાણવા અહીં ક્લીક કરો . "Aa article ma jano ke tamara blogar(blogger) blog ma thim(theme) kevi rite badalvi ke pachi template(templet) kevi rite badalvu ane teno preview kevi rite jovo" બ્લોગરમાં થીમ / ટેમ્પ્લેટ બદલવાના પગલાં | Steps: 1.સૌ પ્રથમ blogger.com ઉપર જાઓ. 2.ત્યારબાદ થીમ(theme) ઓપ્શન સિલેક્ટ કરો. 3.અહીં તમને ઘણી બધી થીમ્સ જોવા મળશે. તેમાંથી તમને ગમતી થીમ સિલેક્ટ કરીને જોવો અને એના ઉપર માઉસ કર્સર લઇ જાઓ. તમને જોવા મળતી થીમ જેવી કે Contempo, Soho, Emporio, Notable અને Essential છે. 4.હવે તમને જે થીમ ગમે ...