Skip to main content

How can I use pretty print code formatter in Blogger? | હું બ્લોગરમાં સુંદર પ્રિન્ટ કોડ ફોર્મેટરનો ઉપયોગ કેવી રીતે કરી શકું ?

pretty print code formatter એ એક પ્રકાર નું કોડ ફોરમેટર છે જે આપણા કોઈ કોડ કે સ્ક્રિપ્ટ ને સારી (સુંદર) રીતે દાર્શવે છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ સ્ક્રિપ્ટ ને ડાયરેક્ટ પોસ્ટમાં ટાઈપ કરી ને મૂકીએ છીએ જે સારું નથી લાગતું. એટલા માટે આ લેખમાં તમારા કોડ ને બ્લોગ પોસ્ટમાં સુંદર રીતે કેવી રીતે દરશાવવું તેના પગલાં જણાવ્યા છે. જે એપ્લાય કર્યાં બાદ નીચે મુજબ તમારો કોડ દેખાશે પોસ્ટમાં.

pretty print પહેલા:

Image with code without pretty print.

pretty print એપ્લાય કર્યા પછી:

Image with code with pretty print.

બ્લોગરમાં સુંદર પ્રિન્ટ કોડ ફોર્મેટર મુકવાના પગલાં | Steps:

1.સૌપ્રથમ blogger.com  ઉપર જાઓ.

blogger homepage.

2.ત્યાર બાદ Theme ઓપ્શન ઉપર જાઓ.

Theme option in Blogger.

3.હવે CUSTOMIZE ની બાજુના એરો ઉપર ક્લીક કરો. 

Customize option in Blogger.

4.હવે તેમાં ઘણા બધા ઓપ્શન્સ ખુલશે તેમાંથી બેકઅપ ઉપર ક્લીક કરો. એટલે તમારા હાલના બ્લોગ નો બેકઅપ ડાઉનલોડ થઈ જશે જેને કોઈ એક જગ્યાએ સાચવી ને મૂકી દેવો. કારણ કે કોડ એડિટ કરતા કરતા કાંઈ પણ તકલીફ થાય તમારા થીમ કે ટેમ્પ્લેટમાં તો પાછો બેકઅપ અપલોડ કરી દેવો.

Backup option in Blogger.

5.હવે બેકઅપ ડાઉનલોડ ઉપર ક્લીક કરો. જેથી એક ફાઈલ ડાઉનલોડ થશે.

Backup download in Blogger.

6.હવે ફરીથી CUSTOMIZE ની બાજુના એરો ઉપર ક્લીક કરો. અને Edit HTML ક્લીક કરો.

Edit HTML option in blogger.

7. તમને નીચે મુજબ નો કોડ દેખાશે.

HTML in Blogger.

8. હવે તે કોડ ઉપર કોઈ જગ્યાએ ક્લીક કરો. અને CTRL+F કી દબાવો(સર્ચ કરવા).એટલે તેમાં એક નાનું સર્ચ ઓપ્શન ખુલશે ડાબી બાજુ ઉપર. જેમાં </head > ટાઈપ કરો અને enter દબાવો એટલે તે મળી જશે (પીળા કલરમાં હાઈલાઈટ થઈ ને). નીચે ફોટામાં દરશાવ્યાં મુજબ.

Find option in Blogger.

9. હવે </head > ની તરત જ ઉપર નીચેના કોડ ને પેસ્ટ કરો.

<script type="text/javascript" language="javascript" src="https://cdnjs.cloudflare.com/ajax/libs/prettify/r298/prettify.min.js"></script>
<script type="text/javascript" language="javascript" src="https://cdnjs.cloudflare.com/ajax/libs/prettify/r298/lang-css.min.js"></script>
<script type="text/javascript">
function addLoadEvent(func) {
  var oldonload = window.onload;
  if (typeof window.onload != 'function') {
    window.onload = func;
  } else {
    window.onload = function() {
      if (oldonload) {
        oldonload();
      }
      func();
    }
  }
}
addLoadEvent(function() {
    prettyPrint();
});
</script>
<style type="text/css">
/* Pretty printing styles. Used with prettify.js. */
.str { color: #080; }
.kwd { color: #008; }
.com { color: #800; }
.typ { color: #606; }
.lit { color: #066; }
.pun { color: #660; }
.pln { color: #000; }
.tag { color: #008; }
.atn { color: #606; }
.atv { color: #080; }
.dec { color: #606; }
pre.prettyprint { padding: 2px; border: 1px solid #888; }
@media print {
  .str { color: #060; }
  .kwd { color: #006; font-weight: bold; }
  .com { color: #600; font-style: italic; }
  .typ { color: #404; font-weight: bold; }
  .lit { color: #044; }
  .pun { color: #440; }
  .pln { color: #000; }
  .tag { color: #006; font-weight: bold; }
  .atn { color: #404; }
  .atv { color: #060; }
}
</style>

10.જે આવું કઈંક (નીચે મુજબનું) દેખાશે.

Pretty print Code in Blogger.

11.હવે સેવ ઉપર ક્લીક કરવું.

Save option in blogger.

12. હવે જયારે પણ ભવિષ્યમાં તમે કોઈ પોસ્ટમાં કોડ લખવાના હોય ત્યારે તમારી પોસ્ટના HTML View માં જવું.

HTML View option in Blogger.

13. ત્યારબાદ નીચે મુજબ કોડ લખવો.

Pretty print in HTML in Blogger.

14.હવે જયારે પણ તમે કોઈ પોસ્ટમાં કોડ લખો ત્યારે નીચે મુજબ કોડ લખવો.

<pre class="prettyprint">
તમારો કોડ અહીં લખવો
</pre>

15.કોડ લખ્યા બાદ પાછા compose view માં આવી જવું.
Compose view option in Blogger.

Reference: stackoverflow

Comments

Post a Comment

Popular posts from this blog

How to remove a big letter in blogger notable theme? | બ્લોગરની નોટેબલ થીમમાં પ્રથમ મોટો અક્ક્ષર કેવી રીતે કાઢવો?

બ્લોગરમાં નોટેબલ થીમ ખુબજ ઉપયોગી છે જે આપણને એડસેન્સ અપાવવામાં પણ મદદ કરે છે. નોટેબલ થીમ એક સારૂ ડિફોલ્ટ ટેમ્પ્લેટ છે, તથા તે રીસપ્પોન્સિવ(ઉપકરણો મુજબ ઊંચાઈ પહોળાઈ બદલાતું ) પણ છે. હવે આપણને ખબર છે કે આ થીમ નો ઉપયોગ કરવા માટે આપણે અમુક નિયમો પાળવા કરવા પડે છે જેમ કે દરેક પોસ્ટમાં એક ફોટો રાખવો પડે છે, જે આપણને  બ્લોગરના હોમપેજમાં ફોરમેટીંગ થઈને દેખાડશે. તથા દરેક પોસ્ટમાં પ્રથમ લીટી થીમના કલર મુજબ દેખાય છે તથા તેનો પ્રથમ અક્ષર મોટો હોય છે. હવે ઘણી વખત આપણને  આ મોટો અક્ષર ફોરમેટિંગમાં નડે છે, જેમ કે પોસ્ટમાં પ્રથમ લીટી જ ના લખાવી હોય કે પછી પ્રથમ ફોટો રાખવો હોય. તો પછી આ મોટો અક્ષર તકલીફ આપે છે ફોરમેટિંગમાં. તો ચાલો હવે હોઈએ એને કેવી રીતે કાઢવો.  બ્લોગરની નોટેબલ થીમમાં પ્રથમ મોટો અક્ષર કાઢવાના પગલાં | Steps: 1.સૌ પ્રથમ બ્લોગરના હોમપેજમાં જાઓ: blogger.com 2.હવે થીમના ઓપ્શનમાં જાઓ. નીચે ફોટામાં દેખાડ્યા મુજબ. 3.હવે customize ઉપર ક્લીક કરો. 4.હવે advanced ઉપર ક્લીક કરો. 5.હવે તેમાં એક ડ્રોપ ડાઉન મેનુ ખુલશે જેમાંથી Add CSS ઉપર ક્લીક કરો. 6.હવે તમને નીચે મુજબ એક ઇનપુટ બોક્સ...

How to change theme in blogger? | બ્લોગરમાં થીમ કેવી રીતે બદલવી?

બ્લોગર એ ગુગલ ની માલિકીની સેવા છે.જે ગુગલ એકાઉન્ટ ધારકોને મફતમાં બ્લોગિંગના સાધનો પ્રદાન કરે છે.તમે આ સેવા દ્વારા આપવામાં આવેલ ઘણા મફત નમૂનાઓ અને ડિઝાઇનનો ઉપયોગ કરી શકો છો.અથવા તમારા બ્લોગ પર અપલોડ કરવા માટે તમારા પોતાના .XML બેકઅપ બનાવી અપલોડ કરી શકો છો. આ લેખ તમને તમારા બ્લોગર બ્લોગ પર ટેમ્પલેટ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તે પગલું-દર-પગલાં શીખવશે. બ્લોગરમાં  થીમ બદલતા પહેલા કે કાંઈ પણ બદલતા પહેલા તમારા હાલના ટેમ્પ્લેટ નો બેકઅપ લઇ લેવો. બેકઅપ કેવી રીતે લેવો તે જાણવા અહીં ક્લીક કરો . "Aa article ma jano ke tamara blogar(blogger) blog ma thim(theme) kevi rite badalvi ke pachi template(templet) kevi rite badalvu ane teno preview kevi rite jovo" બ્લોગરમાં થીમ / ટેમ્પ્લેટ બદલવાના પગલાં | Steps: 1.સૌ પ્રથમ blogger.com ઉપર જાઓ. 2.ત્યારબાદ થીમ(theme) ઓપ્શન સિલેક્ટ કરો. 3.અહીં તમને ઘણી બધી થીમ્સ જોવા મળશે. તેમાંથી તમને ગમતી થીમ સિલેક્ટ કરીને જોવો અને એના ઉપર માઉસ કર્સર લઇ જાઓ. તમને જોવા મળતી થીમ જેવી કે Contempo, Soho, Emporio, Notable અને Essential છે. 4.હવે તમને જે થીમ ગમે ...